માંન્યાની મઝિલ ચેપ્ટર - 16

  • 2.7k
  • 1
  • 1.8k

માન્યા જ હતી માન્યાને વેલકમ કરવા તે ટેબલની સાઇડમાંથી બહાર આવીને ઊભો રહી ગયો. પિયોનીએ બર્થ ડે વિશ કરવા માટે હાથ લંબાવ્યો તો સામે અંશુમને હગ કરવા માટે બે હાથ પહોળા કર્યા પણ સામે માન્યાએ હાથ લંબાવેલો જોઈને તે હેન્ડશેક કરવા ગયો એટલામાં પિયોની તેને હગ કરવા ગઈ. બંને વચ્ચે અસમંજસની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. બંને ખડખડાટ હસવા લાગ્યા. પિયોનીએ હેન્ડશેક કરીને અંશુમનને બર્થ ડે વિશ કર્યું અને તેને બર્થ ડે કાર્ડ આપ્યું. અંશુમને પિયોની માટે ખુરશી ખસેડીને પાછળ કરી અને તેને બેસવાનો આગ્રહ કર્યો. અંશુમનનું આવું વર્તન જોઈને પિયોની તેની ઉપર ફ્લેટ થઈ ગઈ. 2 મિનિટ બંને વચ્ચે