બાળ કેળવણીના પ્રણેતા

  • 2.7k
  • 1.3k

ગિજુભાઈ બધેકા આજે ૨૩ જુને બાળકેળવણીના પ્રણેતા એવા શ્રી ગીજુભાઈ બધેકાની પુણ્ય તિથિ છે. એ નિમિતે તેમને સ્મરીએ. જેમના જન્મ દિવસ (૧૫ નવેમ્બર)ને ગુજરાતમાં બાળ વાર્તા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો, તેવા શિક્ષણવિદ્,સાહિત્યકાર અને "મૂછાળી મા" તરીકે જાણીતા શ્રી ગીજુભાઈ બધેકા બાળકોના બેલી અને વિનોદી તરીકે જાણીતા છે. ગીજુભાઈ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા. ૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. ૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી તેમણે શિક્ષણના ક્ષેત્રના અનેક પુસ્તકો પ્રકાશિત કર્યા હતા, જેમાં દિવાસ્વપ્ન અત્યંત વખણાયું છે. તેમના બાલકેળવણી