રક્ષાબંધન

  • 1.9k
  • 714

નાનકડા રામપુરમાં શુક્રવારથી સવારમાં બાળકો ચક્રરડી વાળો ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા હોય આમ તો રામપુર ગામમાં મોટાભાગે ખૂબ નિમ્ન મધ્યમ વર્ગના લોકો જ વધારે એટલે ગામના મોટાભાગના બાળકો આ વર્ગ ના જ અને સધ્ધર કુટુંબના લોકોના બાળકો તો બાજુમાં આવેલા નાના શહેરમાં જઈને ભણતા એટલે ગામમાં બહુ કોઈ સારી દુકાનો કે માર્કેટ નહીં અને એક જ દુકાન કે જ્યાં ઠંડા પીણાંથી લઈ કરિયાણાની વસ્તુઓ અને પાન માવા પણ મળી રહે પણ ત્યાં રમકડા ન મળે.. એટલે બાજુના ગામડા નો એક યુવાન પોતાની ત્રણ પૈડા વાળી સાયકલમાં દર શુક્રવારે આ ગામમાં નાના નાના રમકડા વેચવા આવે તેમાં ફુગાની વિવિધ