શમણાંની શોધમાં - પ્રકરણ 34

(61)
  • 3.7k
  • 1
  • 2.1k

          બીજી સવારે આઠેક વાગ્યે શ્યામ અને ચાર્મિ કેન્ટીનમાં નાસ્તો કરતા હતા.           “હેડ આવ્યા?”           “હા સવારે ચાર વાગ્યે આવી ગયા હતા. હું એમને જ મળીને આવી રહી છું.”           “શું વાત થઈ?”           “હેડ ઈચ્છે છે કે પહેલા તારું ઇન્ટેરોગેશન થઇ જાય.”           “કેમ તમને મારા પર શક છે?” શ્યામને નવાઈ લાગી કે એ લોકો એના પર જ શકની નજર કરી રહ્યા હતા.           “આઈ થીંક વી ટ્રસ્ટ યુ.”