સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-100

(56)
  • 4.6k
  • 4
  • 3.1k

રાની પીનાકીનને અસલીયત સમજાવી આંસુભરી આંખે બહાર દોડી ગઈ... પીનાકીન પીને ધૂત થયેલો પરંતુ જ્યાં વાસંતીનું નામ આવ્યું એનો અડધો નશો ઉતરી ગયો. પીનાકીન થોડીવાર એમજ બેસી રહ્યો... એણે વિચાર્યું ભાઉ બધાને મદદ કરે છે. એ શું કામ મારી સાથે એવું કરે ? દાવડે તો પહેલેથીજ નામચીન છે...રાની અત્યારે દાવડેને દોષિત કહે છે પોતે શું કરતી હતી ? દાવડે જયારે ચાલમાં આવતો એની સાથે જાતજાતનાં ચાળા કરતી... મેં મારી નજરે જોયું છે ... રાનીને ખબર હતી હું એને પસંદ કરું છું છતાં મારી સામેજ દાવડે સાથે...દાવડે કોઈ મહાત્મા થોડો છે ? રાનીને એણે મારી સામેજ કીસ કરેલી દારૂ પીને છાટકો