અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૫)

(13)
  • 3k
  • 1
  • 1.9k

ગતાંકથી.. બીજા માણસે કહ્યું :"તારી સાથે દલીલો કરવાનો આ સમય નથી. અમારા સાહેબ ન આવે ત્યાં સુધી તારે અહીં જ રહેવું પડશે કાલે તારો ન્યાય ચુકવાશે. આજના આજની રાત તો તું ચૂપચાપ પડ્યો રહે. છેદીરામ, આ માણસને સમયસર બરાબર ખાવાનું આપજે .સાહેબનો હુકમ છે કે ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તે લોકોને નકામું કષ્ટ ન આપવું .હવે આગળ... બંને જણા રૂમમાંથી ચાલ્યા ગયા. અમૂલ્ય તક જતી હતી. આ તકનો લાભ લેવો જ જોઈએ. રામલાલ એ બધી યુક્તિ ગોઠવી રાખી. થોડીવાર પછી ફરી તેના રૂમની બહાર માણસોનો પગરવ સંભળાયો. છેદીરામ અને બીજો એક માણસ તેને માટે જમવાનું લાવતા હતા. રામલાલ