સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-99

(53)
  • 3.8k
  • 3
  • 2.3k

નૈનતારા બધી પરિસ્થિતિ પામી ગઈ... એને વિચાર આવ્યો હું છેક છેલ્લી ઘડીએ જીતીને હારી ગઈ... એનાં આક્રોશનો પાર નહોતો એનાં મનમાં વિચાર વંટોળ આવી રહેલો એ મનમાં ને મનમાં કંઈક ગણગણી રહી હતી એ અત્યારે ગુસ્સામાં ભાન ભૂલી રહી હતી એ ન બોલવાનાં શ્લોકો બોલી રહી હતી એને બાજી હાથથી સરી જતી લાગી અને મગજ પરનો કાબુ ગુમાવ્યો. એણે કરેલી બધી તાંત્રિક વિધિ પ્રયોગ -સંકલ્પ ભૂલી પોતે કેવી રીતે આ પ્રેત -નાગચૂડમાંથી છૂટશે એ પણ ભૂલવા લાગી એનો ચેહરો બદલાઈ રહેલો એની સુંદરતા ગુમાવી રહી હતી એની અસલીયત એનાં ચહેરાં પર આવી રહી હતી... એ જે અસલી દેખાવની હતી એવી