True Love - 5

  • 2.7k
  • 1.5k

માતા પિતા.... અત્યારે દરેક બાળક એની કાઈ વ્યક્તિગત વાત એના માતા પિતા ને નથી કહી શકતો. ( જેમ કોઈ પ્રેમની વાત હોય) શું કામ? એનું કારણ શું? જવાબ એકદમ સરળ છે - ભય (ડર). સંતાનને પોતાના માતા પિતા નો ડર છે. હવે પ્રશ્ન એ થાય કે પોતાના માતા પિતાથી જ ડર શું કામ? જવાબ છે - અધિકાર. દરેક માતા પિતા એવુ મને છે કે એના સંતાન પર એનો અધિકાર છે. હવે કોઈ કહેશે એ તો હોય જ આપણા માતા પિતા છે. હા સાચી વાત પણ કોઈપણ માતા પિતાએ પોતાના સંતાન પર ક્યારેય અધિકાર ન કરવો જોઈએ. કારણ કે મનુષ્ય પર