માડી હું કલેકટર બની ગયો - 36

  • 3.1k
  • 1.7k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૩૬ પંકજે જીગરના કહેવા મુજબ જ ધ્યેય આઈ.એ.એસ માં કલાસ શરૂ કર્યા. મુખ્ય પરીક્ષાની તૈયારી તેને શરૂ કરી. જીગર સાથે ચર્ચા કરતા જીગરે કહેલું કે પ્રથમ તો સિલેબસ પૂરો કરવો બધાજ ટોપિક અને પ્રિલીમ પરીક્ષાની તૈયારી અને મુખ્ય પરીક્ષાની બંને ની તૈયારી સાથે જ કરવાનું પંકજ ને સૂચવેલું પંકજે તે મુજબ જ શરૂઆત માં ncert અને ત્યાર બાદ અન્ય નોટ્સ અને મુખ્ય પરીક્ષા માટે રોજના શરૂઆતમાં ત્રણ જવાબો લખવાનું શરૂ કર્યું. સવારે કલાસ અને ત્યારબાદ બોપર ના સમયે પંડિત અને પંકજ સાથે મળીને જમવાનું બનાવતા અને જમ્યા બાદ પંકજ અને પંડિત બંને તૈયારીમાં