માડી હું કલેકટર બની ગયો - 35

  • 2.8k
  • 1.7k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૩૫ પંકજ - અરે નહીં જીગરભાઈ, પણ શાયદ અહીં આવીને એક પલ માટે અહીંની સ્થિતિ જોતા એવુ લાગે કે શું આપણે કાબિલ છીએ આના માટે ? જીગરે હસતા કહ્યું - આ સવાલ તો આપણે બંને જ્યારે પહેલી વખત ગાંધીનગર જવા માટે નીકળ્યા હતાં ત્યારે તારા ને મારા બંને ના મન માં હતોને ! પણ આજે આપણે બંને સફળ જ છીએ ને! પંકજે ઉદાસ અવાજે કહ્યું - હા તારી વાત તો સાચી જ કે તું સફળ થઈ ગયો છે. પણ મારે હજી થવાનું બાકી છેને! જીગર - અહીંયા પોંહચી ગયો છે તો હવે સફળતાના