માડી હું કલેકટર બની ગયો - 34

  • 3k
  • 1.8k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૩૪જીગરે સવારે જ ડાયરેકર સાહેબ પાસે દિલ્લી જવાની રજા લઈ લીધી હતી. અને પંકજ તેમજ ગુપ્તાને ફોન કરીને જાણ કરી દીધી હતી. વર્ષાને પણ ફોન કરતા જાણવા મળ્યું કે તે આવી શકે તે ન હતી. પરંતુ તેના પિતા બે દિવસ માં દિલ્લી જીગરને મળવા માટે આવી શકે છે.જીગરે આકાશને પણ દિલ્લી સાથે લઈ જવા તૈયાર કર્યો હતો. સવારનો સમય હતો જીગર સ્નાન કરીને બ્રેકફાસ્ટ માં ટોસ્ટ બટર ખાઈ જ રહ્યો હતો કે બહાર થી આકાશનો અવાજ આવ્યો.આકાશ - સાહેબજી, આપણે મોડું થાય છે.જીગરે ટોસ્ટ ને જલ્દી ખાઈને ગેટ બહાર ગંગા ઢાબા પાસે પહોંચ્યો. ત્યાં