માડી હું કલેકટર બની ગયો - 31

  • 3k
  • 1.9k

માડી હું કલેકટર બની ગયો ખંડ -૩૧જીગરે વર્ષાને ફોન માં કહ્યું - હું ડાયરેક્ટર સાહેબ પાસે પરવાનગી લઈને ગેટ બહાર આવું છું.જીગરે ડાયરેક્ટર સાહેબ પાસે પરવાનગી લઈને તે ગેટ પાસે ગયો.જીગરે જોયું કે હાથમાં ગુલદસ્તો લઈને વર્ષા જીગરની રાહ જોઈ રહી હતી. વર્ષા ની સાથે એક મહિલા ઓફિસર પણ હતી. જીગરે વર્ષા ને જોઈને ખુબ જ ખુશ થઈ ગયો.વર્ષા એ જીગર ને ગુલદસ્તો આપતા કહ્યું - વેલકમ ટુ મસૂરી જીગર,જીગરે હસતા કહ્યું - ધન્યવાદ!વર્ષા એ કહ્યું કે તે કોઈ ઓફિસ કામથી અહીંયા આવી છે તેને મહિલા ઓફિસર નો પણ પરિચય કરાવ્યો. જીગરે કહ્યું - શું આપણે સાથે લંચ સાથે કરી