ભૂતનો ભય - 8

(15)
  • 3.8k
  • 2
  • 2.4k

ભૂતનો ભય ૮- રાકેશ ઠક્કર બંગલામાં સંગીત અગમ અને એની પત્ની નાર્યા એકના એક પુત્ર કાલન સાથે ‘બિગર બંગલો’ ના બંગલા નંબર તેરમાં રહેવા આવ્યા ત્યારે એ ઘણા વર્ષોથી ખાલી હતો. કોઈને ખબર ન હતી કે એમાં કોઈ રહેવા કેમ જતું ન હતું. એના માલિકનું કહેવું હતું કે તે વિદેશ જતો રહ્યો હોવાથી ઘણા વર્ષો સુધી એને વેચવો કે રાખવો એનો નિર્ણય લઈ શક્યો ન હતો. વિદેશથી આવીને આખરે વેચવાનો નિર્ણય લઈ લીધો હતો. કેમકે તે હવે વિદેશ ગયા પછી પાછો આવવાનો ન હતો. દલાલની મદદથી અગમે સસ્તામાં બંગલો ખરીદી લીધો હતો. બે મહિના બંગલાના રિનોવેશનમાં લાગ્યા હતા. જ્યારે રહેવા