જલપરી ની પ્રેમ કહાની - 18

(11)
  • 2.8k
  • 1.7k

પ્રકાશના હાથ માંથી ગન છૂટી ગઈ અને તે બોટ નીચે પાણી સામે હાથ લાંબો કરી મુકુલ....મુકુલ બૂમો પાડવા લાગ્યો. બે ત્રણ જવાન મુકુલ ને રેસ્ક્યું કરવા તરત જ એની પાછળ પાણી માં કુદયા પણ હજી સંપૂર્ણ અજવાળું થયું નથી. રેસક્યું કરવા પાણી માં ઉતરેલા લોકો સમંદર ની અંદર ઘણે ઊંડે સુધી જઈને સોધખોળ કરી રહ્યા છે પણ મુકુલ નો ક્યાંય પત્તો જ નથી. જાણે આ સમંદર ની લહેરોએ પોતાના આંચલ માં મુકુલને ક્યાંક સંતાડી દીધો છે. થોડી જ વારમાં બેકઅપ ટીમ પણ આવી ગઈ. હેડકવોટર પર અને કમાન્ડર શ્રીધર ને કોલ કરી ઘાયલ મુકુલ ના ઘુમ થવાની ખબર પહોંચાડવામાં આવી.