અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૪૪)

(17)
  • 3.1k
  • 3
  • 1.8k

ગતાંકથી.. આજે તો ગમે તે રીતે તેના પર આ ચાંપતી નજર રાખનારની નજર બહાર થવું એવો તેમણે દૃઢ નિશ્ચયકર્યો. આ ત્રણ દિવસ થયા તે ઘેર ગયો નથી .રામલાલ શું કરે છે તે કોણ જાણે ? તેને આજ તો મળવું જ જોઈએ. ટ્રેન પર ચઢતાં જ તેણે જોયું કે તેની પાછળ પડનાર પણ ટ્રેનમાં ચડી તેમનો પીછો કરે છે.દિવા કરે એ યુક્તિ અજમાવવાનો વિચાર કરી ચાલતી ટ્રેને એક ગલી આગળ ઉતરી ગયો. તેની પાછળ પીછો કરનાર પણ કુદકો મારીને તેવી જ રીતે ઉતરી તેની પાછળ તે ગલીમાં આવ્યો.હવે આગળ... ગલીમાં પ્રવેશ્યા બાદ દિવાકર પાછો ફર્યો તે દરમિયાન તેનો પીછો કરનાર માણસ