વિસામો.. - 8

  • 3k
  • 4
  • 1.8k

~~~~~~~ વિસામો - 8 -  ~~~~~~~   વિશાલ કશું બોલી ના શક્યો,..   આસ્થા બેઠી થઇ .... હળવેથી બોલી,..  "તને મારી ચિંતા સતાવે છે ને ? તો નહિ કરતો,...  હું સુરક્ષિત પણ છું અને સલામત પણ છું,... તું મને સમજાવવાનું છોડી દે અને મારી ફિકર પણ ના કરીશ,.. તને ખબર છે  મારો વાળ વાંકો થઇ શકે એમ નથી,..  હું સાચે જ સેઇફ છું,.. "   વિશાલને કઈ સમજાયું તો નહિ પણ બન્ને વચ્ચે મૌન પથરાઈ ગયું  ....    ~~~~~~~   મચ્છરદાની હટાવી આસ્થા પલંગની બહાર આવી,... મચ્છરદાનીની અંદર સૂતેલા વિશાલ સામે એ ક્ષણભર જોઈ રહી...  પછી આગળ બોલી,..  "તને લાગે છે તું અહીં આવ્યો