True Love - 3

  • 2.5k
  • 1.4k

" ક્રોધ " આપણને બધાને ક્યારેક ને ક્યારેક તો ક્રોધ આવે જ છે. અને આવશે પણ મનુષ્ય સ્વભાવ છે. આ જ સ્વભાવથી આપણે જોડાયેલા છે, પણ આ ક્રોધ શા માટે આવે છે ? કયારેય વિચાર્યું છે એ વિષય પર ? ક્રોધ ત્યારે આવે જ્યારે આપણા મનનું ધાર્યું ન થાય. જેમ કે આપણી કોઈ વાત ન માને, આપણને ક્યાંય પણ પરાજય મળે. પણ આ બધી પરિસ્થિતિમાં આધાર એક જ છે, કે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સ્થાને આપણે દુર્બળ છીએ. ક્રોધ જન્મ લેય છે આપણી દુર્બળતાથી અને પછી એ આપણી બધાથી મોટી દુર્બળતા બની જાય છે. જો ક્રોધને વશમાં રાખવામાં ન