ક્રિમિનલ કેસ - ભાગ 1

(17)
  • 9.3k
  • 4
  • 5.8k

નમસ્તે વાચક મિત્રો!! હું મારી પ્રથમ નવલકથા લખવાની શરૂઆત કરી રહી છું. આજ સુધી મે ફક્ત કવિતા અને ગઝલમાં જ લાગણીઓ વ્યક્ત કરી છે. પ્રથમ નવલકથા લખવાની કોશિષ કરી રહી છું. આશા છે આપ સૌને પસંદ આવશે. મારી નવલકથા ને વાંચી પ્રતિભાવ આપવા વિનંતી. આ નવલકથા કાલ્પનિક છે ; જેનો વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. ***એક એવી કહાની જેમાં ઘણાં રહસ્યોની હારમાળા જોવા મળશે. કહાની એક મશહૂર ડિટેક્ટીવની જેણે પોતાની બુદ્ધિમત્તાથી ઘણાં રહસ્યોના ઉકેલ શોધ્યા છે. પરંતુ શું રિટાયર્ડ થયા બાદ જે કેસનો ઉકેલ શોધવા તેમની પાસે મદદ માંગવામાં આવી છે તેઓ તેને સુલજાવી શકશે? શું ભૂતકાળ સામે આવતા સાચી