શમણાંની શોધમાં - પ્રકરણ 30

(63)
  • 3.5k
  • 3
  • 2k

          સવારમાં ચાર્મિએ શ્યામને જગાડ્યો ત્યારે આઠ વાગ્યા હતા.             “શ્યામ, હવે ઉઠી જા. ગુરપ્રિત પણ શાળાએ જવા નીકળી ગઈ છે.”           “હા, ક્યારનોય ઉઠી જ ગયો છું બસ પથારીમાં પડ્યો હતો.” શ્યામે રાતના સપનાને યાદ કરવાનો પ્રયાસ કરતા કહ્યું.           રાત્રે શ્યામને કોઈ ભયંકર સપનું આવ્યું હતું પણ એને કઈ યાદ નહોતું. પગમાં નજીવો દુખાવો હતો એટલે એણે પેનકિલર લેવાનું ટાળ્યું. ગુરપ્રિત હાજર ન હતી એટલે ફરી તેઓ આયોજન કરવા લાગ્યા.           “જેને બેહોશ કરવા માટે મેં ફટકો