પ્યારની હવા, દિલની વફા - 4

  • 2.5k
  • 1
  • 1.3k

કહાની અબ તક: નિશા ને જ્યારે મેં પ્રીતિ સાથે મસ્તી કરવાનું કહ્યું તો એ ગુસ્સામાં એને કોલ કરીને મને આપી દે છે અને સૌ વચ્ચે એ એના દિલની વાત મને કહેવા જ જઈ રહી હોય છે અને હું કોલ કાપી નાખું છું. વધુમાં હું નિશા થી થોડો નારાજ થાઉં છું તો એ રાત્રે જ્યારે બધા સુઈ જાય છે મારું માથું પંપાળે છે. હું પણ એને માફ કરીને કહી દઉં છું કે હું પ્રીતિને પ્યાર નહિ કરતો. વધુમાં અને બંને માંડ એક કલાક જ ઊંઘીએ છીએ અને આખી રાત મજાક મસ્તી અને વાતો જ કરીએ છીએ! સવારમાં પણ અમારું શરીર ઊંઘ