લગ્નમાં લવ - 1

  • 4.5k
  • 2.2k

ના, ના! એ તો હું કામ કરી લઈશ! તું મહેમાન છું, તારાથી ના કરાવાય કામ! જુહીએ કહ્યું તો પણ લકી માને એવો થોડી હતો?! એણે તો એનાં હાથમાંથી જ દાળની દોલ લઈને બધાને વહેંચવા લાગ્યો! એ દિવસે તો એ બંનેએ અને બાકીના ભાઈ બહેનોએ થઈને બધાંને જમાડ્યા હતા. લગ્નવાળા ઘરમાં એવું જ તો હોય છે, બધા સાથે મળીને બધા જ કામો કરી લેતાં હોય છે! ચાલ બસ હવે, તું પણ તો જમી લે! પોતે પણ ભૂખ્યો હતો તો પણ એણે જુહીને કહ્યું! હા... તું પણ. જુહીએ કહ્યું અને બાકી બધા સાથે એ લોકો પણ જમવા બેસી ગયા. જમતાં જમતાં જ