શ્વેત, અશ્વેત - ૫૧

  • 1.9k
  • 1
  • 924

‘તો આ બધું પોલીસને ન કેહવાય?’ ‘મને ડર હતો. જે કારણસર વિશ્વકર્મા મને બ્લેકમેલ કરી રહ્યો હતો, તે વાત બહાર આવી ગઈ તો?’ શ્રીનિવાસનની આંખોમાં આંસુ સુકાવવા માંડ્યા હતા. પણ હજુ કોઈ જો શ્રીનિવાસનને જુએ તો તેમને તે દેખાઈ આવત. એ બંધ ઘરમાં, જોકે, કોણ જોવાનું હતું? શ્રીનીવાસન અને નાઝ જ હતા ત્યાં. પછી નાઝ ઊભી થઈ. તે દરવાજા તરફ આગળ વધી.  ‘તું કયા જાય છે?’ નાઝએ શ્રીનિવાસનને જવાબ ન આપ્યો. તે દરવાજા તરફ આગળ વધી, અને દરવાજો ખોલ્યો. બહાર વિશ્વકર્મા હતો.  અને તે પછી નાઝએ ફરીને જોયું. તે રૂમમાં જે મોટી પેંટિંગ હતી, તે પેંટિંગ એક જૂના યુરોપિયન રાજાની