ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 27

(17)
  • 2.5k
  • 1
  • 1.4k

ભાગ ૨૭વાચક મિત્રો અગાઉનાં ભાગ 26 માં આપણે જાણ્યું કે, ઈન્સ્પેક્ટર એસીપી, બેંક મેનેજર પાસેથી ભુપેન્દ્ર, અને અવિનાશની હકીકત જાણીને તેમજ બેંકમાં જે કેસની તપાસ કરવા આવ્યા હતા, એ ચર્ચા હમણાં બાજુ પર રાખી, બેંક મેનેજરને પછીથી મળીએ આપણે, એટલું કહીને AC સાહેબ બેન્કની બહાર નીકળી રહ્યા છે. બીજી બાજુ હવાલદારને પણ મેસેજ કરીને, AC સાહેબે પોલીસ જીપ લઈને બેંકથી થોડાં દૂર ઊભા રહેવા જણાવ્યું દીધું હતું, ને સાથે-સાથે ખાસ કરીને હવાલદાર ને મેસેજમાં એ પણ કહેલ કે, ભુપેન્દ્ર, અને અવિનાશ જ્યારે બેંકમાંથી બહાર નીકળે, ત્યારે એ બંને પર નજર રાખવા માટે પણ જણાવેલ હોવાથી, બંને હવાલદારે, સાહેબનાં કહ્યાં પ્રમાણે