શમણાંની શોધમાં - પ્રકરણ 28

(57)
  • 2.3k
  • 1.4k

          શ્યામને ઠંડી લાગતી હતી. એણે આમતેમ હાથ ફેરવીને કામળો પડી ગયો હોય તો લેવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એને કામળો મળ્યો નહિ. એને અર્ચના પર ગુસ્સો આવતો હતો કે એ જો વહેલી ઉઠી ન્હાવા ચાલી જાય તો બેડરૂમનો દરવાજો બંધ કેમ નહિ કરતી હોય? કેટલી ઠંડી લાગે છે. એણે જમણી બાજુ ઊંઘમાં જ હાથ ફેરવ્યો પણ કામળો મળ્યો નહિ. ડાબી બાજુ કામળો હશે એમ માની એણે હાથ લંબાવ્યો પણ એનાથી રાડ નીકળી ગઈ.           “કયા હુઆ..?” એને અવાજ સંભળાયો.           “તુમ કમરે કા દરવાજા ખુલા કયું છોડ દેતી