પ્રણય પરિણય - ભાગ 47

(22)
  • 4.7k
  • 3k

પ્રણય પરિણય ભાગ ૪૭કાવ્યાની વાત નીકળતા જ વિવાનના ગળમાં ડૂમો ભરાઈ આવ્યો. અને એ ત્યાંથી નીકળી ગયો.કૃષ્ણકાંતે રઘુને ઈશારો કરીને વિવાનને સંભાળવાનું કહ્યુ.'ભાઈ..' રઘુએ તેની પાસે જઈને તેના ખભા પર હાથ મૂક્યો.'હું ઠીક છું રઘુ…''તો પછી અંદર ચલો..''હું થોડીવારમાં આવું છું.. તું જા.'પછી રઘુ તેને વધારે ફોર્સ નહીં કરીને ત્યાંથી નીકળી ગયો.**બીજી તરફ, આજે ઈડીની ઓફિસમાં મલ્હારની ખરેખરી લેફ્ટ રાઈટ લેવાઈ હતી. એકના એક સવાલોનુ લિસ્ટ લઈને અલગ અલગ ઓફિસર્સ વારા ફરતી પૂછપરછ કરી રહ્યાં હતા. આજની પૂછપરછના ચાર રાઉન્ડ પત્યા પછી તેને બીજા દિવસે સવારે નવ વાગ્યે હાજર રહેવાનું કહીને તેને ઘરે જવા દીધો. જોકે તેનો પાસપોર્ટ જપ્ત કરી