The story of love - Season 1 part-26

  • 2.4k
  • 1
  • 1.4k

ૐ નમઃ શિવાય The Story Of love Part-26 અત્યાર સુધી આપડે જોયું કે મિહિર માનવી ને મળવા માટે આવે પણ ત્યાં મિહિર કાય બોલતો જ નથી અને આ વાત માનવી ને થોડી અજીબ લાગે છે... થોડી વાર પછી ફરી જયારે માનવી મિહિર સામે જોવે છે ત્યારે એની આંખો માં જોતા જ માનવી સુઈ જાય છે અને એના પછી માનવી થોડી વાર માં જેવી ઉઠે છે તો તેની જોડે કોઈ નથી હોતું..."આ એક સપનું હતું મને લાગ્યું મિહિર તું આવી ગયો મારી પાસે..." આટલું બોલી ને માનવી ત્યાં જોર જોર થી રોવા લાગે છે અને મિહિર ત્યાં જ પરદા ની પાછળ