કસક - 30

(11)
  • 1.8k
  • 1.1k

કસક-૩૦કવન મનોમન તારીકા ના પાગલપન પર હસતો હતો.તારીકા એક બહુ મોટા કુટુંબની છોકરી હતી.મોટું કુટુંબ એટલે જેમાં દાદા દાદી કાકા કાકી મોટાપપ્પા મોટા મમ્મી બધા ભેગા રહેતા હોય..મોટા કુટુંબની ખાસિયત તે હોય છે કે ત્યાં છોકરાઓ જલ્દી મોટા થઈ જાય છે.કારણકે તે દિવસનો અડધો સમય કોની સાથે વિતાવે છે તે તેના માતા પિતાને પણ ખબર નથી હોતી.તારીકા એક બિન્દાસ છોકરી હતી આરોહીના સ્વભાવથી બિલકુલ વિરુદ્ધ.પણ કદાચ અંદરથી લાગણીશીલ પણ હતી કારણકે કવને તેને રડતા પણ જોઈ હતી.દુનિયામાં તમે લોકોને જલ્દી હસતા જોઈ શકો છો પણ કોઈને જલ્દી રડતા નથી જોઈ શકતા કારણકે જૂજ માણસોમાં દુનિયાની સામે રડવાની હિંમત હોય છે.કવને