કસક - 29

  • 2.3k
  • 1.3k

બપોર થઈ ગઈ હતી અને બંને ને ભૂખ પણ ખૂબ લાગી હતી.બંને એક રેસ્ટોરામાં જમવા ગયા જે અહિયાંની ખૂબ સારી રેસ્ટોરાં માની એક હતી.તારીકા એજ કવનને ત્યાં જવા સૂચવ્યું હતું. કવને તારીકા ને પ્રશ્ન પૂછ્યો."તમે શું કરો છો?,એટલે સ્ટડી કે જોબ કે બીજું કંઈ?""ઓહહ..હું અત્યાર સુધી ભણતી હતી ફાર્મસીમાં જે મેં બીજા વર્ષ માં મૂકી દીધું છે. મારે એક રેડિયો જોકી બનવું છે.તેથી મારે હવે તેની માટે ટ્રેનિંગ લેવાની છે અને સાથે સાથે એક જનરલીઝમ નો કોર્ષ શરૂ કરવા માગું છું.""ખૂબ સરસ.. કહેવાય.."કવને પ્રતિક્રિયા આપી"તમે શું કરો છો?""હું એક ડોકટર છું મારે ભણવાનું પૂરું થયાને એક વર્ષ થયું, હવે હું