જલપરી ની પ્રેમ કહાની - 14

(11)
  • 2.5k
  • 1.4k

મુકુલ અને પ્રકાશ કવોટર સુધી પહોંચવાના રસ્તે ચાલી રહ્યા છે. મુકુલ કેમ્પ ના રસ્તા, વ્યક્તિઓ અને વાતાવરણ બધા થી અજાણ છે. તે જીજ્ઞાશા થી રસ્તામાં આવતી દરેક જગ્યા ને જુએ છે. થોડી દૂર ગયા પછી એક પાર્કિંગ લોટ જેવી જગ્યા હતી જ્યાં ઘણાં બધાં વેહિકલ્સ પાર્ક કરેલા હતા. પ્રકાશે મુકુલ ને એક જગ્યા ઉપર ઊભા રહી રાહ જોવા કહ્યું અને તે જઈને પાર્કિંગ માંથી પોતાની બુલેટ લઈ આવ્યો. પ્રકાશ મુકુલ ની નજીક આવ્યો અને મુકુલ પ્રકાશ ની પાછળ એની બુલેટ ઉપર સવાર થઈ ગયો. પ્રકાશ કેમ્પ કેટલી જગ્યા માં છે?. 5 કિલોમીટર માં છે આખો કેમ્પ, એમાં કેમ્પ ના એક