દાતારી

  • 1.8k
  • 662

..સૂર્ય કોઇ બીજા ખંડ માં પ્રજ્જવિત થવા પ્રસ્થાન કરવાં તૈયાર જ હતો .દિવસ અને સાંજ ની સંક્રાંતિ અવસ્થા એટલે કે સાંજ પડી જવા આવી હતી .ધીમો ધીમો પવન વાઈ રહ્યો હતો જાણે કેટલીયે ઉષ્મા ની હેરફેર કરતો હોય .તડકો તો મોળો પડી ગયો હતો એટલે બધા ના હ્રદય માં ટાઢક ધીમે ધીમે વાળી રહી હતી .મારા પગ ના ATP વધુ ન વપરાઈ જાય એવા આશયે હોસ્પિટલ માંથી શોર્ટકટ લેવાનું નક્કી કર્યું .મારું ચેતાતંત્ર આમ પણ સુષુપ્ત થઈને બધું ઓટો મોડ માં ચલાવી રહ્યું હતું .બસ રોજની જેમ દર્દી ના સગાવહાલા ની લાઈનો,એમના ચહેરા પર જલ્દી થી એમના સ્નેહી સાજા થયા