પ્રેમ થઇ થયો - 27

  • 2.8k
  • 1.7k

ૐ નમઃ શિવાયઃ PART-27 અત્યાર સુધી આપડે જોયું કે અક્ષત અને દિયા ટેરેસ પર બેસીને એક બીજા થી વાતો કરતા હોય છે... "મારી એક ફ્રેન્ડ હતી પ્રિયા નામ ની પણ અમે ત્યારે નાના હતા..." અક્ષત બોલે છે... "હું સમજી નઈ..." દિયા બોલે છે... "એનું નામ પ્રિયા અને એ અમારા ઘર ની બાજુ માં રેવા આવી હતી, ત્યારે અમે 9th માં હતા અને તે અમારા સ્કૂલ માં જ આવતી હતી..." અક્ષત બોલે છે અને તે જયારે દિયા સામે જોવે છે તો તે તેના સોલ્ડર પર માથું રાખી ને સુઈ ગઈ હોય છે... અક્ષત દિયા સામે જોતા જોતા તે પણ ત્યાં સુઈ