તું અને તારી વાતો..!! - 14

  • 2.1k
  • 1.2k

પ્રકરણ-14 તું, હું અને આપણી વાતો....!! થોડી ક્ષણ પછી અચાનક રશ્મિકા વિજયને હળવો ધક્કો મારે છે અને રશ્મિકા સફાળી બેઠી થઈ જાય છે... " રશું...રશું...sorry.....રશું...." "Hmm" "રશું...really sorry..." રશ્મિકા વિજયને જોઈ રહે છે અને પછી એ શાયરી હળવા આંચકા સાથે પોતાના શબ્દો ને ભેટી પડે છે....જેમ જેમ હૃદયમાં લાગણીઓ મજબૂત થતી જાય છે તેમ તેમ એ શાયરી અને શબ્દોનું બંધન પણ મજબૂત થતું જાય છે....ને એ બંધનમાં બંધાઈને જ વિજય બોલી ઉઠે છે.... "I love you..... રશુ....love you so much..... રશુ હું તારા વગર નહી રહી શકું...." અને એ શાયરી પોતાના લાગણીભર્યા બે જ શબ્દો બોલે છે.. "હું પણ" "રશુ......Really....!!"