ધૂપ-છાઁવ - 102

(26)
  • 3k
  • 3
  • 1.8k

ધીમંત શેઠ મનમાં ને મનમાં વિચારી રહ્યા હતા કે, વર્ષોથી ઉજ્જડ અને વેરાન બની ગયેલી મારી આ જિંદગીમાં અપેક્ષાના આગમનથી રોનક છવાઇ જશે. બસ પછી તો ચારેય તરફ બસ ખુશી જ ખુશી છવાયેલી રહેશે...અને તે પોતાના અપેક્ષા સાથેના લગ્ન થઈ ગયા છે અને પોતે તેને લઈને કોઈ હિલસ્ટેશન ઉપર હનીમૂન માટે ગયા છે તેવા સ્વપ્નમાં ખોવાઈ ગયા અને એકદમ અપેક્ષા જાણે સીડી ઉતરતાં ઉતરતાં પગથિયું ચૂકી ગઈ છે અને છેક નીચે પછડાઈ ચૂકી છે... અને તેમણે એકદમથી બૂમ પાડી કે, "અપેક્ષા.. અપેક્ષા.." તેમની આ બૂમ સાંભળીને લાલજીભાઈ દોડીને તેમની રૂમ તરફ આવી પહોંચ્યા અને તેમના રૂમને નોક કરવા લાગ્યા અને