વસુધા - વસુમાં - પ્રકરણ-123

(35)
  • 3.1k
  • 1
  • 1.8k

અવંતિકાએ કહ્યું “આગળ બસ કામ, કામ, કામ અને પ્રગતિજ છે વસુધાની ઉંમર વધી રહી છે છતાં કામનો થનગનાટ એવો ને એવોજ છે. મોક્ષ તમને ખબર છે ? વસુમાં લેડીઝવીંગનાં ચેરમેન થયાં પછી ગામે ગામ મહિલા સંગઠનો બનાવ્યાં.. ગૃહઉદ્યોગ ચાલુ કરાવ્યા દૂધ મંડળીનાં કામ તો ખરાજ.” “પશુઆહાર, પશુસંવર્ધન-ચિકિત્સા પર ખાસ ધ્યાન આપ્યું છે. ગામે ગામ દવાખાનાની સવલત અને સ્ત્રી સંરક્ષણ અને કુરિવાજો અને રૂઢીચુસ્તતા પર ઘણું કામ કર્યું સ્ત્રીઓ સ્વંતત્ર રીતે ભણી શકે કામ કરી શકે એટલી કેળવણી આપવા ભાર મૂક્યો.” “વિધુર છોકરીઓને પૂર્નલગ્ન કરવા માટે હિંમત આપી અને સારું પાત્ર મળે લગ્ન કરવા સમજાવવા માંડ્યુ હતું. એમાં એની ખાસ સહેલી