સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-95

(59)
  • 4k
  • 4
  • 2.6k

સોહમ હવે જાણવા અધીરો થયો... એણે કહ્યું “સાવી બીજી બધી વાત પછી મેં તને હર્ટ કરી હોય તો માફી માંગુ પણ મારી બહેન સુનિતા આટલી રાત્રે ક્યાં છે ? કોની સાથે છે ? શું કરી રહી છે. મારાં ઘરે મારાં આઇબાબાને ખબર છે કે નથી ? નાની બેલા શું કરે છે ?” સાવી ખડખડાટ હસતાં બોલી... “સોહમ તારો આજ ગુણ મને તારાં માટે આકર્ષે છે તારી બહેનો કુટુંબ માટે કેટલી ચિંતા કરે છે ? તું સાચાં દીલથી બધાને ચાહે છે બધાને સુખ આપવા માંગે છે એમને સુરક્ષિત જોવા ઇચ્છે છે. તું સાચો અને પવિત્ર સંવદેનશીલ પુરુષ છે એટલેજ મોટાં ગુરુ..”