પ્રેમ થઇ થયો - 25

  • 3.3k
  • 1.9k

ૐ નમઃ શિવાયઃ PART-25 અત્યાર સુધી આપડે જોયું કે દિયા અને અક્ષત વાતો કરતા હોય છે... "આ એટલે અક્ષત અને દી કોના માટે..." દિયા તેની સામે જોઈ ને બોલે છે... "વિચાર દિયું..." અક્ષત બોલે છે.... જેવું તે દિયું સાંભળે છે તે સમજી જાય છે... દિયા જેવું આદિ સામે જોવે છે તે સુઈ ગયો હોય છે... "આદિ સુઈ ગયો છે હું એને સુવડાવી ને આવું..." દિયા બોલે ને રૂમ માં જાય છે... અક્ષત બારે હોલ માં જ બેઠો તેની રાહ જોતો હોય છે... દિયા ને તેના ઘરે તો જવું હોય છે, પણ અક્ષત નો સામનો કરવા માં તેના માં એટલી હિંમત