પ્રેમ થઇ થયો - 24

  • 2.9k
  • 1.8k

ૐ નમઃ શિવાયઃ PART-24 મિતાલી ના પાપા અને મમ્મી 10 દિવસ પછી ઘરે જવા માટે નીકળતા હોય છે... "બેટા તારું દયાન રાખજે..." મિતાલી ના મમ્મી બન્ને બેબી ના માથા પર હાથ ફેરવતા મિતાલી ને કેતા હોય છે... અને 1 મહિના પછી તે બન્ને ના નામકરણ માટે ભેગા થવાનું નક્કી કરી ને તે લોકો ત્યાં થી નીકળી જાય છે... તે બધા મળી ને બન્ને બેબી ને સારી રીતે સાચવતા હતા અને હવે દિયા અને અક્ષત બન્ને નું સારું બનવા લાગ્યું હતું... સમય ની સાથે અહાના અને શિવ પણ નક્કી કરે છે કે હવે ઘરે જલ્દી વાત કરી ને સગાઈ કરી લેશે...