પ્રણય પરિણય - ભાગ 45

(26)
  • 4.2k
  • 2.8k

પ્રણય પરિણય ભાગ ૪૫ગઝલના દિલો-દિમાગમાં એક પ્રકારનું દ્વંદ શરૂ હતું. એ પોતાની જાત સાથે દલીલો કરીને થાક્યા પછી ઉંઘી ગઈ હતી. તેના મોબાઈલ પર રિંગ વાગી ત્યારે જઈને તેની ઉંઘ ઉડી. નવો મોબાઈલ હોવાથી તેમાં ફક્ત વિવાન સિવાય બીજા કોઈનું નામ સેવ નહોતું કરેલું. તેણે ફોન ઉપાડ્યો.'હેલ્લો.' 'હાય ગઝલ, નીશ્કા બોલુ છું.'નીશ્કાનો અવાજ સાંભળીને ગઝલ ખુબ ખુશ થઈ ગઈ. બંનેએ એકબીજાના ખબર અંતર પૂછ્યા. મંદિરમાં છૂટા પડ્યા પછી આજે પહેલી વાર તેમની વચ્ચે વાતચીત થઈ રહી હતી એટલે એ ઘટના બાદ બંને સાથે શું શું થયું તે એકબીજાએ કહ્યુ. નીશ્કાએ જોકે વિવાન અને રઘુ સાથે મળીને નક્કી કરેલી સ્કિપ્ટ જ