The story of love - Season 1 part-21

  • 2.2k
  • 1.3k

ૐ નમઃ શિવાય The Story Of love Part-21 અત્યાર સુધી આપડે જોયું કે મિહિર અને માનવી એક બીજા ને પસંદ તો કરતા હોય છે પણ એક બીજા ને આ વસ્તુ હજુ સુધી કીધું નથી હોતું... મિહિર અને માનવી એ દિવસે બારે મળે છે અને એ દિવસે માનવી ની કોઈ પણ વાત સાંભળ્યા વગર મિહિર તેના મન ની બધી વાત તે માનવી ને કઈ દે છે... "હવે તારા ઉપર છે જો તું મને પસંદ કરતી હોઈશ તો મને હમણાં જ કઈ દેજે શું ખબર ક્યારે શું થાય..." મિહિર બોલે છે... માનવી પણ તેને પસંદ કરતી હોય છે અને તે પણ તેને