પ્રેમ થઇ થયો - 23

  • 2.5k
  • 1.7k

ૐ નમઃ શિવાયઃ PART-23 અક્ષત અને દિયા ની આંખ નર્સ ની અવડ જવડ થી ખુલી જાય છે... "સોરી મને પણ નથી ખબર કે ક્યારે તારા સોલ્ડર પર માથું રાખી ને સુઈ ગઈ..." દિયા બોલે છે... "હા વાંધો નઈ દિયું ..." અક્ષત બોલે છે અને ત્યાં જ શિવ અને અહાના આવી જાય છે... "ચાલો હવે તમે બન્ને ઘરે જાઓ અને આરામ કરો અમે બન્ને અહીંયા છીએ...." શિવ બોલ છે... અક્ષત અને દિયા પહેલા મિતાલી ને મળી અને બેબી ને રમાડીને ત્યાં થી ઘરે જવા માટે નીકળી જાય છે... બેઠા બેઠા જ સુવા ના લીધે તેમના શરીર માં દુખાવો થતો હોય છે...