પ્રેમ થઇ થયો - 21

  • 3.2k
  • 1.9k

ૐ નમઃ શિવાયઃ PART-21 અત્યાર સુધી આપણે જોયું કે નકુલ ની વાત તેની સામે આવી જાય છે.. "અરે મને શું ખબર દિયા શું થયું તને..." નકુલ બોલી ને દિયા ની બાજુ માં બેસવા જાય છે ત્યાંરે જ દિયા તેને હાથ ના ઇસારે થી ના પાડી દે છે... રોમા અને નકુલ છોકરી નો ફોટો ભાવિકા ને બતાવે છે... "નકુલ તે આવું કેમ કર્યું..." ભાવિકા ગુસ્સા માં બોલે છે... "અરે મારી દિયા સાથે વાત કરવી છે.." નકુલ બોલે છે.. "મારે તારા જોડે કોઈ પણ વાત નથી કરવી..." દિયા ગુસ્સા માં બોલે છે... "અરે શું થઇ ગયું કોઈ બીજી છોકરી સાથે હતો તો