પ્રેમ થઇ થયો - 20

  • 2.5k
  • 1.7k

ૐ નમઃ શિવાયઃ PART-20 અત્યાર સુધી આપડે જોયું કે દિયા પણ તેનો પ્રેમ નો ઇશહાર નકુલ ને કરી દે છે... 6 મહિના થઇ ગયા હોય છે અને સમય ની સાથે દિયા નો પ્રેમ નકુલ માટે વધતો જાય છે... "નકુલ યાર ક્યાં છો ક્લાસ નો સમય થવા આવ્યો છે..." દિયા નકુલ ને ફોન કરી ને કે છે.. "આજે થોડું કામ છે તો પાપા જોડે બારે આવ્યો છું.." નકુલ બોલી ને ફોન મૂકી દે છે દિયા બોલે તે પહેલા જ... "શું કીધું નકુલ એ..." ભાવિકા બોલે છે... "અરે તે તેના પાપા સાથે બારે છે તો હમણાં નઈ આવી શકે..." દિયા બોલે છે