વિસામો.. - 4

  • 2.6k
  • 1.5k

  ~~~~~~~ વિસામો.. 4 ~~~~~~~   એ 13 વર્ષની બાળકી પોતાના સાથી પૃથ્વીને જોઈને એક એવા ભરોસે એની તરફ ભાગી જાણે એ ક્યારની એની હૂંફ માટે ઝંખતી હતી,..   પૃથ્વી પોતાની માં સામે હોવા છતાં એટલી જ હૂંફથી જવાબદારી પૂર્ણ વર્તન સાથે પૂનમના વાળમાં હાથ ફેરવતો રહ્યો,..     ગોરલબા અને વિક્રમે એકબીજાની આંખોમાં જોયું,..  કોઈને ના સમજાય એવી ભાષા એ ચાર આંખોમાં આસ્થાએ જોઈ,..  કેટલો વિશ્વાસુ માણસ હતો વિક્રમસિંહ એ તો આસ્થા જાણતી હતી પણ ઠાકુર ગિરિજાશંકર કરતાંયે વધારે ભરોસો ગોરલબા આ વિક્રમસિંહ નો કરતા હતા,.. એ એને સમજાઈ ગયું હતું,.. આસ્થાને એ પણ મહેસૂસ થઇ ગયું કે વિક્રમસિંહ ગિરિજાશંકર કરતા પણ વધારે ગોરલબાને