સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-91

(56)
  • 4.1k
  • 3
  • 2.7k

જ્હાનવી સોહમને અને સોહમ જ્હાન્વીને જોઇ રહેલો. એનો આત્મા અંદરથી જાણે કળી રહેલો એને સમજાતું નહોતું કે જ્હાન્વીને જોઇને એને આવું કેમ થઇ રહ્યું છે ? હું એને ઓળખું છું ? હા હું ઓળખું છું અંદરથી અવાજ આવ્યો... આ રૂપ બદલીને સાવીજ આવી છે. સોહમ વિચાર કરી રહ્યો.... રૂપ-સ્વરૂપ-સ્થળ-કામ બધું બદલાય પણ જીવઓરા થોડો બદલાય ? આ જ્હાન્વી નથી સાવીજ છે. ત્યાં નૈનતારાએ પૂછ્યું "અરે સોહમ તમે ક્યાં ખોવાયા ? એમની સાથે આપણો પણ શ્યુટ બુક કરેલો છે લેટ્સ ગો એન્ડ સેલીબ્રેટ... આજે કેટલાય સમયે આપણને આવી તક મળી છે.” નૈનતારાએ કહ્યું “એમનો ફ્યુટ બુક થયો છે અને તેઓને એમનાં