શમણાંની શોધમાં - પ્રકરણ 22

(67)
  • 3k
  • 1
  • 1.7k

          “યસ.”           “પણ કેમ આજે જ?”           “કેમકે આજ જેવો સોનેરી મોકો ફરી કયારેય નહિ મળે.”           “સોનેરી મોકો? એ કઈ રીતે?” શ્યામે પૂછ્યું કેમકે હજુ એને સમજાતું નહોતું.           “આજ એકનો જન્મદિવસ છે. એ બધા સાંજ પડતાં જ નશામાં ચુર થઇ જશે.. અને નશામાં ધુત માણસ ભલે ગમે તેટલો ચાલાક હોય એને થાપ આપવી સરળ બની જાય છે.”           “કઈ રીતે ભાગીશું એ મને સમજાવી દે એટલે હું કોઈ ગરબડ ન કરી બેસું.” ચાર્મિની