પ્રેમ થઇ થયો - 18

  • 3.3k
  • 2.1k

ૐ નમઃ શિવાયઃ PART-18 અત્યાર સુધી આપડે જોયું કે અક્ષત અને દિયા વાત કરતા હોય છે અને દિયા એની કોલેજ ના સમય ની વાત જે અક્ષત ને કેતી હોય છે.. આમજ થોડા દિવસો નીકળી જાય છે નકુલ અને ભાવિકા ની ફ્રેન્ડશીપ સારી થતી જાય છે... એક દિવસ દિયા કોલેજ માં મોડી જાય છે... "ભાવિકા ક્યાં છો..." દિયા ભાવિકા ને કોલેજ પોચી ને ફોન કરી ને પૂછે છે... "હું લાઇબેરી માં છું, તું પણ આવી જ અહીંયા..." ભાવિકા બોલે છે.. દિયા લાઇબેરી માં જાય છે, પણ ત્યાં ભાવિકા સાથે નકુલ અને એના બીજા ફ્રેન્ડ્સ પણ બેઠા હોય છે... "દિયા આ નકુલ