ત્રણ કટિંગ ચા..

  • 2.8k
  • 1.1k

દરરોજની જેમ અમે કોલેજથી ચાર રસ્તા જવા નીકળી પડ્યા. આશરે ૧૨ વાગ્યાં હતા અને ભૂખ પણ વધારે લાગી હતી. પણ અમે વિચાર બદલી નાખ્યો કે નાસ્તો નથી કરવો પણ ચા પી લઈએ. અમે ચાર રસ્તા આવી પહોચ્યા અને હોટલની સોચમાં આમતેમ જોવા લાગ્યા ત્યારે રાહુલ બોલ્યો કે સામે જો પેલી ચા ની હોટલ દેખાય છે. હું , રાહુલ અને નિખીલ ત્રણેય જણ તે ચાની હોટેલ પર જીઇને ત્રણ કટિંગ ચા આપવાનું કહ્યું અને અમે લોકો ત્યાં પડેલી ખુરશી ઉપર બેઠા. ચાર રસ્તા પર ચારેય બાજુથી આમતેમ કીડી-મકોડાની જેમ વાહનો જતાં હતા. આકાશમાં આજે વાદળો ખૂબ જ વધારે દેખાતા હતા અને