The story of love - Season 1 part-15

  • 3.3k
  • 1.5k

ૐ નમઃ શિવાય The Story Of love Part-15 અત્યાર સુધી આપડે જોયું કે માનવી એના રૂમ માં સૂતી હોય છે ત્યારે એના રૂમ ની બારી માંથી એક કાળા રંગ ની પરછાઇ રૂમ માં આવે છે અને તેની બાજુ માં બેસી જાય છે... ત્યારે અચાનક માનવી ની આંખ ખુલી જાય છે અને તેને એવું લાગે છે કે તેની બાજુ માં કોઈ હતું પણ તેને જોયું તો અહીંયા કોઈ નથી..."મને હંમેશા કેમ એવું લાગે છે કે મારી સાથે કોઈ છે અને કોઈ છે જે મને હંમેશા જોયા કરે છે..." માનવી બોલતી હોય છે અને ફરી સુવાની કોશિશ કરવા લાગે છે પણ હવે