પ્રેમ થઇ થયો - 17

  • 3.1k
  • 2.1k

ૐ નમઃ શિવાયઃ PART-17 અત્યાર સુધી જોયું કે તે ચારે જણા વાતો કરતા હોય છે. અક્ષત જવા નું કે છે, ત્યારે અહાના દિયા ને ત્યાં જ રોકાઈ જવા માટે કે છે... "ના તમે બન્ને વચ્ચે હું અહીંયા રઇને શું કરું...હું પણ જાઉં અક્ષત જોડે અને કાલે આવી જજો..." દિયા બોલે છે... દિયા અને અક્ષત ત્યાં થી નીકળી જાય છે... "અરે હું તો પેલા તે બન્ને ને જોઈ ને ચોકી જ ગઈ તી..." અહાના બોલે છે... "અચાનક આમ જોઈ ને હું પણ ચોકી ગયો તો પણ સારું થયું એમને ખબર પડી ગઈ..." શિવ બોલે છે.. "બસ હવે જેમ આપડે જોડે છીએ