પ્રેમ થઇ થયો - 15

  • 3.2k
  • 2.2k

ૐ નમઃ શિવાયઃ PART-15 અક્ષત ઓફિસ થી ઘરે આવી ને સોફા ઉપર બેસે છે, ત્યારે મિતાલી તેના રૂમ થી બારે આવે છે... "મારે તારા સાથે વાત કરવી તી..." મિતાલી આવી ને અક્ષત ના બાજુ માં બેસી ને બોલે છે... "હા બોલને..." અક્ષત કે છે... "જો ભાઈ હવે તું અને દિયા સાથે કામ કરો છો, આંખો દિવસ સાથે હોવા છતાં પણ તે હજુ સુધી તેને મન ની વાત કીધી નથી..." મિતાલી બોલે છે... "હા પણ જો તે મને ના પાડશે તો...?" અક્ષત બોલે છે... "તું એને પહેલા તારી સાથે બારે લઈજા...." મિતાલી બોલે છે... અક્ષત અને મિતાલી મળી ને દિયા ને